Std 5 · ગણન · વિધાન 2 / 10
સ્થાન કિંમત હજાર સુધી અને સંખ્યાનો સ્થાન પ્રમાણે વિસ્તાર કરી શકે છે.
પગલું 2 / 10 — ગણન અભ્યાસક્રમમાં
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1
⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
- સંખ્યા વાંચન અને લેખન 1000 થી 9999 સુધી કરી શકે છે.
Quick review mix:
પચાસ હજાર ચોરાણું
3,044
90,447
તેર હજાર છસો ચાર
2,206
ચાર હજાર બસો ચોર્યાસી
21,491
ચાર હજાર ચારસો નવ
5,958
6,949
📝 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
64,980,475 માં 7 નું સ્થાન મૂલ્ય શું?
44,753,835 માં 7 નું સ્થાન મૂલ્ય શું?
1,231 માં 2 નું સ્થાન મૂલ્ય શું?
🚀 આગળ શું શીખવાનું છે (Next step after this)
- સંખ્યાનો ક્રમ (ની આગળ,ની પાછળ, ની વચ્ચે) લખી શકે છે.
- નાની મોટી સંખ્યા ઓળખી શકે છે. (ચાર અંક સુધીની)
- સંખ્યાને ચડતા ઉતરતા ક્રમમાં મુકી શકે છે. (ચાર અંક સુધી)
Std 5 ગણન — બધા વિષયો
1. સંખ્યા વાંચન અને લેખન 1000 થી 9999 સુધી કરી શકે છે.
2. સ્થાન કિંમત હજાર સુધી અને સંખ્યાનો સ્થાન પ્રમાણે વિસ્તાર કરી શકે છે. 👈
3. સંખ્યાનો ક્રમ (ની આગળ,ની પાછળ, ની વચ્ચે) લખી શકે છે.
4. નાની મોટી સંખ્યા ઓળખી શકે છે. (ચાર અંક સુધીની)
5. સંખ્યાને ચડતા ઉતરતા ક્રમમાં મુકી શકે છે. (ચાર અંક સુધી)
6. સરવાળા બાદબાકી કરી શકે છે. (વદ્દીવાળા - દશકાવાળા)
7. વ્યવહારૂ કોયડા સમજી સરવાળા બાદબાકીર કરી શકે છે.
8. ઘડિયા 1 થી 10 સુધી બોલી અને લખી શકે છે.
9. ગુણાકાર કરી શકે છે. (બે અંક વડે)
10. ભાગાકાર કરી શકે છે. (એક અંક વડે)
Std 5 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 5 પેપર બનાવો →