Std 5 · ગણન · વિધાન 2 / 10
સ્થાન કિંમત હજાર સુધી અને સંખ્યાનો સ્થાન પ્રમાણે વિસ્તાર કરી શકે છે.
પગલું 2 / 10 — ગણન અભ્યાસક્રમમાં
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1
⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
- સંખ્યા વાંચન અને લેખન 1000 થી 9999 સુધી કરી શકે છે.
Quick review mix:
સાત હજાર નવસો અડસઠ
ઓગણસિત્તેર હજાર બસો પાંચ
અગિયાર હજાર ચારસો પાસઠ
72,307
38,617
73,872
97,343
સાઈઠ હજાર નવસો છાસઠ
બે હજાર ચારસો ચોપન
સડતાલીસ હજાર આઠસો ત્રીસ
📝 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
6,029 માં 0 કયા સ્થાન પર છે?
1,443 માં 1 નું સ્થાન મૂલ્ય શું?
6,726 માં 7 નું સ્થાન મૂલ્ય શું?
🚀 આગળ શું શીખવાનું છે (Next step after this)
- સંખ્યાનો ક્રમ (ની આગળ,ની પાછળ, ની વચ્ચે) લખી શકે છે.
- નાની મોટી સંખ્યા ઓળખી શકે છે. (ચાર અંક સુધીની)
- સંખ્યાને ચડતા ઉતરતા ક્રમમાં મુકી શકે છે. (ચાર અંક સુધી)
Std 5 ગણન — બધા વિષયો
1. સંખ્યા વાંચન અને લેખન 1000 થી 9999 સુધી કરી શકે છે.
2. સ્થાન કિંમત હજાર સુધી અને સંખ્યાનો સ્થાન પ્રમાણે વિસ્તાર કરી શકે છે. 👈
3. સંખ્યાનો ક્રમ (ની આગળ,ની પાછળ, ની વચ્ચે) લખી શકે છે.
4. નાની મોટી સંખ્યા ઓળખી શકે છે. (ચાર અંક સુધીની)
5. સંખ્યાને ચડતા ઉતરતા ક્રમમાં મુકી શકે છે. (ચાર અંક સુધી)
6. સરવાળા બાદબાકી કરી શકે છે. (વદ્દીવાળા - દશકાવાળા)
7. વ્યવહારૂ કોયડા સમજી સરવાળા બાદબાકીર કરી શકે છે.
8. ઘડિયા 1 થી 10 સુધી બોલી અને લખી શકે છે.
9. ગુણાકાર કરી શકે છે. (બે અંક વડે)
10. ભાગાકાર કરી શકે છે. (એક અંક વડે)
Std 5 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 5 પેપર બનાવો →