Std 4 · ગણન · વિધાન 4 / 10
નાની મોટી સંખ્યા ઓળખી શકે છે. (ત્રણ અંક સુધીની)
પગલું 4 / 10 — ગણન અભ્યાસક્રમમાં
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1
⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
- સંખ્યા વાંચન અને લેખન 100 થી 999 સુધી કરી શકે છે.
- સ્થાન કિંમત સો સુધી અને સંખ્યાનો સ્થાન પ્રમાણે વિસ્તાર કરી શકે છે.
- સંખ્યાનો ક્રમ (ની આગળ,ની પાછળ, ની વચ્ચે) લખી શકે છે.
Quick review mix:
668, ___, 670
775, ___
220 માં 0 કયા સ્થાન પર છે?
125
___, 261
નવસો સત્તર
560 માં 6 નું સ્થાન મૂલ્ય શું?
664 માં 4 નું સ્થાન મૂલ્ય શું?
391 માં 1 કયા સ્થાન પર છે?
___, 495
📝 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
ખાલી જગ્યામાં યોગ્ય ચિહ્ન (<, >, =) મૂકો : 907 ___ 626
હોળીમાં સચિન પાસે 274 લિટર રંગ, અજય પાસે 738 લિટર અને રોહિત પાસે 343 લિટર રંગ છે. કોની પાસે સૌથી ઓછો રંગ છે?
આપેલ સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા શોધો : 897, 601, 764, 819
🚀 આગળ શું શીખવાનું છે (Next step after this)
- સંખ્યાને ચડતા-ઉતરતા ક્રમમાં મુકી શકે છે. (ત્રણ અંક સુધી)
- સરવાળા કરી શકે છે. (વદ્દીવાળા ચાર અંકવાળા)
- બાદબાકી કરી શકે છે. (દશકાવાળી, ચાર અંક સુધી)
Std 4 ગણન — બધા વિષયો
1. સંખ્યા વાંચન અને લેખન 100 થી 999 સુધી કરી શકે છે.
2. સ્થાન કિંમત સો સુધી અને સંખ્યાનો સ્થાન પ્રમાણે વિસ્તાર કરી શકે છે.
3. સંખ્યાનો ક્રમ (ની આગળ,ની પાછળ, ની વચ્ચે) લખી શકે છે.
4. નાની મોટી સંખ્યા ઓળખી શકે છે. (ત્રણ અંક સુધીની) 👈
5. સંખ્યાને ચડતા-ઉતરતા ક્રમમાં મુકી શકે છે. (ત્રણ અંક સુધી)
6. સરવાળા કરી શકે છે. (વદ્દીવાળા ચાર અંકવાળા)
7. બાદબાકી કરી શકે છે. (દશકાવાળી, ચાર અંક સુધી)
8. વ્યવહારૂ કોયડા સમજી સરવાળા-બાદબાકી કરી શકે છે.
9. ઘડિયા 1 થી 10 સુધી બોલી અને લખી શકે છે.
10. गुણાકાર કરી શકે છે. (એક અંક વડે)
Std 4 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 4 પેપર બનાવો →