Std 4 · ગણન · વિધાન 4 / 10

નાની મોટી સંખ્યા ઓળખી શકે છે. (ત્રણ અંક સુધીની)

પગલું 4 / 10 — ગણન અભ્યાસક્રમમાં
પેજ ખૂલતાં જ ડિફૉલ્ટ વર્કશીટ આપોઆપ તૈયાર થાય છે — તમારે ફક્ત ઉપરની વિગતો બદલવી હોય તો જ આ બટન દબાવો.
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1 ⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
  • સંખ્યા વાંચન અને લેખન 100 થી 999 સુધી કરી શકે છે.
  • સ્થાન કિંમત સો સુધી અને સંખ્યાનો સ્થાન પ્રમાણે વિસ્તાર કરી શકે છે.
  • સંખ્યાનો ક્રમ (ની આગળ,ની પાછળ, ની વચ્ચે) લખી શકે છે.
Quick review mix:
483 માં 4 કયા સ્થાન પર છે?
ચારસો ત્રાણું
965, ___, 967
પાંચસો પચાસ
292, ___
___, 137
એકસો વીસ
231
853 માં 3 નું સ્થાન મૂલ્ય શું?
551 માં 1 કયા સ્થાન પર છે?
📝 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
ખાલી જગ્યામાં યોગ્ય ચિહ્ન (<, >, =) મૂકો : 155 ___ 155
આપેલ સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા શોધો : 802, 658, 675, 469
આપેલ સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા શોધો : 467, 648, 736, 520
Std 4 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 4 પેપર બનાવો →