Std 6 · ગણન · વિધાન 1 / 10
સંખ્યા વાંચન અને લેખન કરોડ સુધી કરી શકે છે.
પગલું 1 / 10 — ગણન અભ્યાસક્રમમાં
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1
⬇️ Download PDF
📝 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
26,66,97,331
4,30,541
ઓગણનેવું કરોડ પાંચ લાખ અઢાર હજાર ત્રણસો પંચાવન
🚀 આગળ શું શીખવાનું છે (Next step after this)
- સ્થાન કિંમત લાખ સુધી અને સંખ્યાનો સ્થાન પ્રમાણે વિસ્તાર કરી શકે છે.
- સંખ્યાને ચડતા ઉતરતા ક્રમમાં મુકી શકે છે. (ચાર અંક સુધી)
- સરવાળા-બાદબાકી કરી શકે છે. (વદ્દીવાળા/દશકાવાળા)
Std 6 ગણન — બધા વિષયો
1. સંખ્યા વાંચન અને લેખન કરોડ સુધી કરી શકે છે. 👈
2. સ્થાન કિંમત લાખ સુધી અને સંખ્યાનો સ્થાન પ્રમાણે વિસ્તાર કરી શકે છે.
3. સંખ્યાને ચડતા ઉતરતા ક્રમમાં મુકી શકે છે. (ચાર અંક સુધી)
4. સરવાળા-બાદબાકી કરી શકે છે. (વદ્દીવાળા/દશકાવાળા)
5. વ્યવહારૂ કોયડા સમજી સરવાળા-બાદબાકી કરી શકે છે.
6. ઘડિયા 1 થી 20 સુધી અને અવયવ બોલી અને લખી શકે છે.
7. ગુણાકાર કરી શકે છે. (બે અંક વડે)
8. ભાગાકાર કરી શકે છે. (બે અંક વડે)
9. ચાર ક્રિયાઓનું સાદુરૂપ આપી શકે છે.
10. વ્યવહારુ કોયડા સમજી ગુણાકાર-ભાગાકર કરી શકે છે.
Std 6 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 6 પેપર બનાવો →