Std 4 · લેખન · વિધાન 9 / 10
ત્રણ ચાર વાક્યો વાળા ફકરાનું લેખન કરે છે.
પગલું 9 / 10 — લેખન અભ્યાસક્રમમાં
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1
⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
- મૂળાક્ષરો ઓળખે અને સાદા શબ્દોનું લેખન કરે છે.
- કાનાવાળા શબ્દોનું લેખન કરે છે.
- (એ) એકમાત્રા વાળા શબ્દોનું લેખન કરે છે.
- (ઇ,ઈ) હસ્વ,દીર્ઘ ઇ વાળા અને અનુંસ્વાર વાળા શબ્દોનું લેખન કરે છે.
- (ઉ,ઊ) હસ્વ,દીર્ઘ ઉ વાળા શબ્દોનું લેખન કરે છે.
- (ઐ,ઔ) વાળા શબ્દોનું લેખન કરી શકે છે.
- જોડાક્ષર વાળા શબ્દોનું લેખન કરે છે.
- સાદા અને સરળ વાક્યોનું લેખન કરે છે.
Quick review mix:
અલ્પેશ
અજય ગઢ ચડ.
લેખક
અંબર
જુગાર
કરકસર
ગાજે
ચૂકવી
મનન રમત રમ.
રમતગમત
🔤 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
એક દિવસ એક કીડી નદીમાં તણાઈ રહી હતી. એક કબૂતરે આ જોયું અને ઝાડ પરથી પાંદડું તોડીને પાણીમાં નાખ્યું. કીડી પાંદડા પર ચઢી ગઈ અને તેનો જીવ બચી ગયો. થોડા દિવસ પછી એક શિકારી કબૂતરનો શિકાર કરવા આવ્યો. કીડીએ શિકારીના પગે ચટકો ભર્યો, જેથી તેનું નિશાન ચૂકી ગયું. કબૂતર ઉડી ગયું અને તેનો જીવ બચી ગયો. બોધ: ભલું કરનારનું હંમેશા ભલું જ થાય છે.
એક ભરવાડનો છોકરો રોજ ઘેટાં ચરાવવા જતો હતો. એક દિવસ તેને મજાક કરવાનું મન થયું અને બૂમો પાડી, 'વાઘ આવ્યો! વાઘ આવ્યો!'. ગામલોકો દોડી આવ્યા પણ ત્યાં કોઈ વાઘ ન હતો. છોકરો હસવા લાગ્યો. થોડા દિવસ પછી સાચે જ વાઘ આવ્યો. છોકરાએ બૂમો પાડી પણ કોઈ મદદે આવ્યું નહિ. વાઘ ઘેટાં મારીને જતો રહ્યો. બોધ: જૂઠું બોલનાર પર કોઈ વિશ્વાસ કરતું નથી.
સમયનું મૂલ્ય સમજવું ખૂબ જરૂરી છે. વીતી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. જે લોકો સમયનો સદુપયોગ કરે છે, તેઓ જ સફળ થાય છે. વિદ્યાર્થીઓએ ભણવામાં સમય બગાડવો ન જોઈએ. આળસ એ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. દરેક કામ સમયસર પૂરું કરવાની ટેવ પાડવી જોઈએ. સમય એ નાણાં કરતાં પણ વધારે કિંમતી છે.
🚀 આગળ શું શીખવાનું છે (Next step after this)
- આરોહ અવરોહ યુક્ત અને વિરામચિહ્નોને ધ્યાન કરી લેખન કરે છે.
Std 4 લેખન — બધા વિષયો
1. મૂળાક્ષરો ઓળખે અને સાદા શબ્દોનું લેખન કરે છે.
2. કાનાવાળા શબ્દોનું લેખન કરે છે.
3. (એ) એકમાત્રા વાળા શબ્દોનું લેખન કરે છે.
4. (ઇ,ઈ) હસ્વ,દીર્ઘ ઇ વાળા અને અનુંસ્વાર વાળા શબ્દોનું લેખન કરે છે.
5. (ઉ,ઊ) હસ્વ,દીર્ઘ ઉ વાળા શબ્દોનું લેખન કરે છે.
6. (ઐ,ઔ) વાળા શબ્દોનું લેખન કરી શકે છે.
7. જોડાક્ષર વાળા શબ્દોનું લેખન કરે છે.
8. સાદા અને સરળ વાક્યોનું લેખન કરે છે.
9. ત્રણ ચાર વાક્યો વાળા ફકરાનું લેખન કરે છે. 👈
10. આરોહ અવરોહ યુક્ત અને વિરામચિહ્નોને ધ્યાન કરી લેખન કરે છે.
Std 4 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 4 પેપર બનાવો →