Std 3 · લેખન · વિધાન 9 / 10

જોડાક્ષર વાળા શબ્દોનું લેખન કરે છે.

પગલું 9 / 10 — લેખન અભ્યાસક્રમમાં
પેજ ખૂલતાં જ ડિફૉલ્ટ વર્કશીટ આપોઆપ તૈયાર થાય છે — તમારે ફક્ત ઉપરની વિગતો બદલવી હોય તો જ આ બટન દબાવો.
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1 ⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
  • મૂળાક્ષરો ઓળખી લખે છે.
  • સાદા શબ્દોનું લેખન કરે છે.
  • કાનાવાળા શબ્દોનું લેખન કરે છે.
  • (એ) એકમાત્રા વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઇ,ઈ) હસ્વ,દીર્ઘ ઇ વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઉ,ઊ) હસ્વ,દીર્ઘ ઉ વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ં) અનુંસ્વાર વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઐ,ઔ) વાળા શબ્દોનું લેખન કરી શકે છે.
Quick review mix:
રાત ભજન છૈયા કાચી હિંગ સરસ હાથ ભેટ
🔤 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
ચુસ્ત શક્તિ ચક્ર