ધોરણ 5 સંપૂર્ણ માસિક શૈક્ષણિક આયોજન 2026-27 (GCERT)
ગુજરાત GCERT બોર્ડ ધોરણ 5 નું સંપૂર્ણ માસિક શૈક્ષણિક આયોજન 2026-27 અહીં ઉપલબ્ધ છે. શાળાનું નામ ઉમેરી, રંગ (Theme) પસંદ કરો અને HD PNG Download કરો અથવા A4 Landscape Print કરો — Canva વિના!
📌 ધોરણ 5 ના આ Planner ની ખાસિયત
- સંપૂર્ણ GCERT 2026-27 Syllabus: બ્રિજ કોર્સ (જૂન) થી પુનરાવર્તન (એપ્રિલ) સુધી.
- 8 Beautiful Themes: Saffron, Ocean Blue, Forest Green, Indigo, Crimson, Teal, Slate, Rose — બધા WCAG Readable.
- Print & PNG Export: A4 Landscape Print + HD PNG Download (No Watermark).
- નોટિસ બોર્ડ ફ્રેન્ડ્લી: Bold fonts, high contrast — દૂરથી સ્પષ્ટ દેખાય.
- Zero Upload: Data locally processed, no server used.
ધોરણ 3 થી 8 આયોજન:
ધોરણ 3 થી 8 તમામ ધોરણના માસિક શૈક્ષણિક આયોજન 2026-27 માટે અહીં ક્લિક કરો.
🛠️ ઉપયોગ કેવી રીતે કરવો?
- Step 1: ઉપર Box માં તમારી શાળાનું નામ ટાઈપ કરો.
- Step 2: Theme પસંદ કરો (8 color palettes).
- Step 3: Sem 1 (Jun–Oct) અથવા Sem 2 (Nov–Apr) select કરો.
- Step 4: PNG download કરો અથવા Print (A4 Landscape) કરો.
🎨 રંગ (Theme) પસંદ કરો:
_________________________
📋 માસિક શૈક્ષણિક આયોજન — GCERT
ધોરણ 5
📅 પ્રથમ સત્ર
📆 2026-27
GCERT Gujarat Board
| વિષય | 🌧️ જૂન19 દિવસ | ☀️ જુલાઈ27 દિવસ | 🌤️ ઑગસ્ટ23 દિવસ | 🍂 સપ્ટેમ્બર24 દિવસ | 🎃 ઑક્ટોબર24 દિવસ |
|---|---|---|---|---|---|
| ગુજરાતી | 🌉 બ્રિજકોર્ષ | 1, 2 | 2, 3 | 3, 4 | 4, 5 |
| ગણિત | 🌉 બ્રિજકોર્ષ | 1, 2 | 3, 4, 5 | 5, 6, 7 | 7 |
| પર્યાવરણ | 🌉 બ્રિજકોર્ષ | 1, 2, 3, 4 | 4, 5, 6 | 7, 8, 9, 10 | 11, 12 |
| હિન્દી | 🌉 બ્રિજકોર્ષ | 1, 2, 3 | 3, 4, 5પુ.1 | 6, 7, 8 | 8પુ.2 |
| અંગ્રેજી | 🌉 બ્રિજકોર્ષ | 1 | 2, 3 | 4, 5 | 5 |