ગુજરાત GCERT બોર્ડ ધોરણ 4 નું સંપૂર્ણ માસિક શૈક્ષણિક આયોજન 2026-27 અહીં ઉપલબ્ધ છે. શાળાનું નામ ઉમેરી, રંગ (Theme) પસંદ કરો અને HD PNG Download કરો અથવા A4 Landscape Print કરો — Canva વિના!

📌 ધોરણ 4 ના આ Planner ની ખાસિયત

  • સંપૂર્ણ GCERT 2026-27 Syllabus: બ્રિજ કોર્સ (જૂન) થી પુનરાવર્તન (એપ્રિલ) સુધી.
  • 8 Beautiful Themes: Saffron, Ocean Blue, Forest Green, Indigo, Crimson, Teal, Slate, Rose — બધા WCAG Readable.
  • Print & PNG Export: A4 Landscape Print + HD PNG Download (No Watermark).
  • નોટિસ બોર્ડ ફ્રેન્ડ્લી: Bold fonts, high contrast — દૂરથી સ્પષ્ટ દેખાય.
  • Zero Upload: Data locally processed, no server used.

🛠️ ઉપયોગ કેવી રીતે કરવો?

  • Step 1: ઉપર Box માં તમારી શાળાનું નામ ટાઈપ કરો.
  • Step 2: Theme પસંદ કરો (8 color palettes).
  • Step 3: Sem 1 (Jun–Oct) અથવા Sem 2 (Nov–Apr) select કરો.
  • Step 4: PNG download કરો અથવા Print (A4 Landscape) કરો.
🏫
🎨 રંગ (Theme) પસંદ કરો:
_________________________
📋 માસિક શૈક્ષણિક આયોજન — GCERT
ધોરણ 4 📅 પ્રથમ સત્ર 📆 2026-27 GCERT Gujarat Board
વિષય 🌧️ જૂન19 દિવસ ☀️ જુલાઈ27 દિવસ 🌤️ ઑગસ્ટ23 દિવસ 🍂 સપ્ટેમ્બર24 દિવસ 🎃 ઑક્ટોબર24 દિવસ
📚ગુજરાતી 🌉 બ્રિજકોર્ષ 1, 2 2, 3 3, 4 4, 5
🔢ગણિત 🌉 બ્રિજકોર્ષ 1, 2 3, 4, 5 5, 6, 7 7
🌿પર્યાવરણ 🌉 બ્રિજકોર્ષ 1, 2, 3, 4 4, 5, 6, 7 8, 9, 10, 11 12, 13
📖અંગ્રેજી 🌉 બ્રિજકોર્ષ 1 2, 3 4, 5 5