Std 7 · વાંચન · વિધાન 9 / 10
ફકરાનું વાંચન
પગલું 9 / 10 — વાંચન અભ્યાસક્રમમાં
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1
⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
- મૂળાક્ષરોની ઓળખ અને સાદા શબ્દોનું વાંચન
- (આ) વાળા શબ્દોનું વાંચન
- (એ) વાળા શબ્દોનું વાંચન
- (ઇ), (ઈ) અને (અં) વાળા શબ્દોનું વાંચન
- (ઉ) અને (ઊ) વાળા શબ્દોનું વાંચન
- (ઐ), (ઓ) અને (ઔ) વાળા શબ્દોનું વાંચન
- જોડાક્ષરવાળા શબ્દોનું વાંચન
- સાદા અને સરળ વક્યોનું વાંચન
Quick review mix:
અલગ પથ પકડ.
વજનદાર
વિદ્યાલય
પહેરવેશ
દૂધપાક
કોથમીર
પંજાબી
પ્રખ્યાત
ગગન રથ ચલ.
કલાકાર
🔤 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના 'લોખંડી પુરુષ' હતા. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા. તેમણે ભારતભરના ૫૬૨ રજવાડાઓને એક કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. સરદાર પટેલ ખેડૂતોના હક માટે લડ્યા હતા. તેમની યાદમાં નર્મદા નદી પર 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' બનાવવામાં આવ્યું છે. આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેમની દ્રઢ ઈચ્છાશક્તિ યુવાનો માટે પ્રેરણારૂપ છે.
પરોપકાર એટલે બીજાનું ભલું કરવું. વૃક્ષો પોતે તડકો વેઠીને બીજાને છાંયડો આપે છે. નદીઓ પોતાનું પાણી પોતે પીતી નથી. સજ્જન લોકો હંમેશા બીજાની મદદ માટે તૈયાર રહે છે. આપણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. સ્વાર્થ છોડીને પરમાર્થનું કામ કરવું એ સાચો ધર્મ છે. બીજાના સુખમાં જ આપણું સુખ સમાયેલું છે.
ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આપણી સુરક્ષા માટે જરૂરી છે. રસ્તો ઓળંગતી વખતે હંમેશા ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો. લાલ લાઈટ થાય ત્યારે વાહન થોભાવવું જોઈએ. લીલી લાઈટ થાય ત્યારે જ આગળ વધવું. ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે. વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત ન કરવી જોઈએ. અકસ્માતથી બચવા સાવચેતી રાખવી જરૂરી છે.
🚀 આગળ શું શીખવાનું છે (Next step after this)
- આરોહ-અવરોહયુક્ત અને વિરામચિન્હોને ધ્યાનમાં રાખીને વાંચન
Std 7 વાંચન — બધા વિષયો
1. મૂળાક્ષરોની ઓળખ અને સાદા શબ્દોનું વાંચન
2. (આ) વાળા શબ્દોનું વાંચન
3. (એ) વાળા શબ્દોનું વાંચન
4. (ઇ), (ઈ) અને (અં) વાળા શબ્દોનું વાંચન
5. (ઉ) અને (ઊ) વાળા શબ્દોનું વાંચન
6. (ઐ), (ઓ) અને (ઔ) વાળા શબ્દોનું વાંચન
7. જોડાક્ષરવાળા શબ્દોનું વાંચન
8. સાદા અને સરળ વક્યોનું વાંચન
9. ફકરાનું વાંચન 👈
10. આરોહ-અવરોહયુક્ત અને વિરામચિન્હોને ધ્યાનમાં રાખીને વાંચન
Std 7 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 7 પેપર બનાવો →