Std 7 · લેખન · વિધાન 9 / 10

ત્રણ ચાર વાક્યો વાળા ફકરાનું લેખન કરે છે.

પગલું 9 / 10 — લેખન અભ્યાસક્રમમાં
પેજ ખૂલતાં જ ડિફૉલ્ટ વર્કશીટ આપોઆપ તૈયાર થાય છે — તમારે ફક્ત ઉપરની વિગતો બદલવી હોય તો જ આ બટન દબાવો.
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1 ⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
  • મૂળાક્ષરો ઓળખે અને સાદા શબ્દોનું લેખન કરે છે.
  • કાનાવાળા શબ્દોનું લેખન કરે છે.
  • (એ) એકમાત્રા વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઇ,ઈ) હસ્વ,દીર્ઘ ઇ વાળા અને અનુંસ્વાર વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઉ,ઊ) હસ્વ,દીર્ઘ ઉ વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઐ,ઔ) વાળા શબ્દોનું લેખન કરી શકે છે.
  • જોડાક્ષર વાળા શબ્દોનું લેખન કરે છે.
  • સાદા અને સરળ વાક્યોનું લેખન કરે છે.
Quick review mix:
કેળવણી અખબાર પરિણામ આપત્તિ લોકગૌરવ ભૈરવી બજરંગ લકડખોદ રમતગમત અખિલેશ
🔤 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, જેને દૈનિક ગતિ કહેવાય છે. આ ગતિને કારણે જ દિવસ અને રાત થાય છે. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોય ત્યાં દિવસ હોય છે. પાછળના ભાગમાં અંધારું હોવાથી ત્યાં રાત હોય છે. પૃથ્વીને એક ચક્કર પૂરું કરતા ૨૪ કલાક લાગે છે. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. તેથી આપણને સૂર્ય પૂર્વમાં ઉગતો અને પશ્ચિમમાં આથમતો લાગે છે. ઋતુઓ પૃથ્વીની સૂર્ય આસપાસની ગતિને કારણે બદલાય છે. ભારત દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, તેથી ઠંડી લાગે છે. ઉનાળામાં સૂર્યના કિરણો સીધા પડવાથી ગરમી લાગે છે. ચોમાસામાં સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનો વરસાદ લાવે છે. ઋતુ બદલાય તેમ આપણા ખોરાક અને પોશાકમાં પણ ફેરફાર થાય છે. દરેક ઋતુનું આપણું જીવન અને ખેતીમાં ખાસ મહત્વ છે. વીજળી અથવા વિદ્યુત ઉર્જા આધુનિક જીવનનો આધાર છે. થોમસ આલ્વા એડિસને વીજળીના બલ્બની શોધ કરી હતી. આજે આપણા ઘરમાં લાઈટ, પંખા, ટીવી, ફ્રીજ બધું વીજળીથી ચાલે છે. વિદ્યુત તારમાં ઈલેક્ટ્રોન વહેવાથી વીજળી ઉત્પન્ન થાય છે. કોલસો, પાણી, પવન અને સૂર્યપ્રકાશમાંથી વીજળી મેળવી શકાય છે. વીજળીના ઉપકરણો વાપરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. ઉર્જાની બચત એ જ ઉર્જાનું ઉત્પાદન છે.
Std 7 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 7 પેપર બનાવો →