Std 5 · ગણન · વિધાન 1 / 10
સંખ્યા વાચન અને લેખન 1000 થી 9999 સુધી કરી શકે છે.
પગલું 1 / 10 — ગણન અભ્યાસક્રમમાં
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1
⬇️ Download PDF
📝 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
બે હજાર આઠસો બોતેર
52,315
નવ હજાર ત્રણ
🚀 આગળ શું શીખવાનું છે (Next step after this)
- સ્થાન કિંમત હજાર સુધી અને સંખ્યાનો સ્થાન પ્રમાણે વિસ્તાર કરી શકે છે.
- સંખ્યાનો ક્રમ (ની આગળ,ની પાછળ, ની વચ્ચે) લખી શકે છે.
- નાની મોટી સંખ્યા ઓળખી શકે છે. (ચાર અંક સુધીની)
Std 5 ગણન — બધા વિષયો
1. સંખ્યા વાચન અને લેખન 1000 થી 9999 સુધી કરી શકે છે. 👈
2. સ્થાન કિંમત હજાર સુધી અને સંખ્યાનો સ્થાન પ્રમાણે વિસ્તાર કરી શકે છે.
3. સંખ્યાનો ક્રમ (ની આગળ,ની પાછળ, ની વચ્ચે) લખી શકે છે.
4. નાની મોટી સંખ્યા ઓળખી શકે છે. (ચાર અંક સુધીની)
5. સંખ્યાને ચડતા ઉતરતા ક્રમમાં મૂકી શકે છે. (ચાર અંક સુધી)
6. સરવાળા બાદબાકી કરી શકે છે. (વદીવાળા - દશકાવાળા)
7. વ્યવહારૂ કોયડા સમજી સરવાળા બાદબાકીર કરી શકે છે.
8. ઘડિયા 1 થી 10 સુધી બોલી અને લખી શકે છે.
9. ગુણાકાર કરી શકે છે. (બે અંક વડે)
10. ભાગાકાર કરી શકે છે. (એક અંક વડે)
Std 5 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 5 પેપર બનાવો →