Std 4 · ગણન · વિધાન 10 / 10

गुણાકાર કરી શકે છે. (એક અંક વડે)

પગલું 10 / 10 — ગણન અભ્યાસક્રમમાં
પેજ ખૂલતાં જ ડિફૉલ્ટ વર્કશીટ આપોઆપ તૈયાર થાય છે — તમારે ફક્ત ઉપરની વિગતો બદલવી હોય તો જ આ બટન દબાવો.
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1 ⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
  • સંખ્યા વાંચન અને લેખન 100 થી 999 સુધી કરી શકે છે.
  • સ્થાન કિંમત સો સુધી અને સંખ્યાનો સ્થાન પ્રમાણે વિસ્તાર કરી શકે છે.
  • સંખ્યાનો ક્રમ (ની આગળ,ની પાછળ, ની વચ્ચે) લખી શકે છે.
  • નાની મોટી સંખ્યા ઓળખી શકે છે. (ત્રણ અંક સુધીની)
  • સંખ્યાને ચડતા-ઉતરતા ક્રમમાં મુકી શકે છે. (ત્રણ અંક સુધી)
  • સરવાળા કરી શકે છે. (વદ્દીવાળા ચાર અંકવાળા)
  • બાદબાકી કરી શકે છે. (દશકાવાળી, ચાર અંક સુધી)
  • વ્યવહારૂ કોયડા સમજી સરવાળા-બાદબાકી કરી શકે છે.
  • ઘડિયા 1 થી 10 સુધી બોલી અને લખી શકે છે.
Quick review mix:
નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો : 727, 457, 590, 910, 806
909 + 994 = ?
___, 250
681
169 + 237 = ?
2782 + 7679 + 1320 = ?
775 માં 5 કયા સ્થાન પર છે?
નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો : 504, 594, 455, 452
3 × 8 = ?
549
📝 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
9 × 4 = ?
એક ફૂલને 3 પાંખડીઓ છે. તો 5 ફૂલની કુલ પાંખડીઓ કેટલી?
45 × 2 = ?
Std 4 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 4 પેપર બનાવો →