Std 8 · લેખન · વિધાન 9 / 10

ત્રણ ચાર વાક્યો વાળા ફકરાનું લેખન કરે છે.

પગલું 9 / 10 — લેખન અભ્યાસક્રમમાં
પેજ ખૂલતાં જ ડિફૉલ્ટ વર્કશીટ આપોઆપ તૈયાર થાય છે — તમારે ફક્ત ઉપરની વિગતો બદલવી હોય તો જ આ બટન દબાવો.
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1 ⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
  • મૂળાક્ષરો ઓળખે અને સાદા શબ્દોનું લેખન કરે છે.
  • કાનાવાળા શબ્દોનું લેખન કરે છે.
  • (એ) એકમાત્રા વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઇ,ઈ) હસ્વ,દીર્ઘ ઇ વાળા અને અનુંસ્વાર વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઉ,ઊ) હસ્વ,દીર્ઘ ઉ વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઐ,ઔ) વાળા શબ્દોનું લેખન કરી શકે છે.
  • જોડાક્ષર વાળા શબ્દોનું લેખન કરે છે.
  • સાદા અને સરળ વાક્યોનું લેખન કરે છે.
Quick review mix:
તાકાતવાન અરસપરસ કિનાર સહાનુભૂતિ દિવાળી સજાવટ લકડખોદ વ્યાયામ વિમલેશ રમતગમત
🔤 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
સ્વામી વિવેકાનંદ એક મહાન સંત અને વિચારક હતા. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો અને બાળપણનું નામ નરેન્દ્ર હતું. તેમણે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ માન્યા હતા. શિકાગોની ધર્મસભામાં તેમણે આપેલું ભાષણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમણે યુવાનોને કહ્યું હતું, 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો'. તેમણે સમાજસેવા માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. તેમનો જન્મદિન 'રાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે ઉજવાય છે. સોમનાથ મંદિર ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાય છે. તે અરબી સમુદ્રના કિનારે પ્રભાસ પાટણમાં આવેલું છે. મંદિરનું સ્થાપત્ય અને કોતરણી જોવાલાયક છે. ઇતિહાસમાં આ મંદિર પર અનેક આક્રમણો થયા, છતાં તે અડીખમ ઊભું છે. સાંજની આરતી અને લાઈટ એન્ડ સાઉન્ડ શો મનમોહક હોય છે. સરદાર પટેલે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. દર્શન કરીને મન શાંતિ અનુભવે છે. કમ્પ્યુટર આજના યુગની જરૂરિયાત છે. તે ગણતરી અને માહિતી સાચવવાનું કામ ઝડપથી કરે છે. કમ્પ્યુટરમાં મોનિટર, કીબોર્ડ, માઉસ અને સી.પી.યુ. હોય છે. ઇન્ટરનેટ દ્વારા આપણે દુનિયાભરની માહિતી મેળવી શકીએ છીએ. શાળા અને ઓફિસમાં કમ્પ્યુટરનો ઉપયોગ વધ્યો છે. તે આપણું કામ સરળ અને ઝડપી બનાવે છે. કમ્પ્યુટરનું જ્ઞાન હોવું અત્યારે ખૂબ જરૂરી છે.
Std 8 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 8 પેપર બનાવો →