Std 3 · ગણન · વિધાન 3 / 10
સંખ્યાનો ક્રમ (ની આગળ,ની પાછળ, ની વચ્ચે) લખી શકે છે.
પગલું 3 / 10 — ગણન અભ્યાસક્રમમાં
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1
⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
- સંખ્યા વાચન અને લેખન 1 થી 100 સુધી કરી શકે છે.
- સ્થાન કિંમત દશક સુધી અને સંખ્યાનો સ્થાન પ્રમાણે વિસ્તાર કરી શકે છે.
Quick review mix:
38 માં 8 નું સ્થાન મૂલ્ય શું?
69 માં 9 કયા સ્થાન પર છે?
53
સડતાલીસ
83 માં 3 કયા સ્થાન પર છે?
80 માં 8 કયા સ્થાન પર છે?
10
49 માં 9 નું સ્થાન મૂલ્ય શું?
76
નેવું
📝 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
41, ___, 43
___, 88
46, ___
🚀 આગળ શું શીખવાનું છે (Next step after this)
- નાની મોટી સંખ્યા ઓળખી શકે છે. (ત્રણ અંક સુધીની)
- સંખ્યાને ચડતા-ઉતરતા ક્રમમાં મૂકી શકે છે. (ત્રણ અંક સુધી)
- 99 થી વધે નહી તેવી સંખ્યાઓના વદી વગરના સરવાળા કરી શકે છે.
Std 3 ગણન — બધા વિષયો
1. સંખ્યા વાચન અને લેખન 1 થી 100 સુધી કરી શકે છે.
2. સ્થાન કિંમત દશક સુધી અને સંખ્યાનો સ્થાન પ્રમાણે વિસ્તાર કરી શકે છે.
3. સંખ્યાનો ક્રમ (ની આગળ,ની પાછળ, ની વચ્ચે) લખી શકે છે. 👈
4. નાની મોટી સંખ્યા ઓળખી શકે છે. (ત્રણ અંક સુધીની)
5. સંખ્યાને ચડતા-ઉતરતા ક્રમમાં મૂકી શકે છે. (ત્રણ અંક સુધી)
6. 99 થી વધે નહી તેવી સંખ્યાઓના વદી વગરના સરવાળા કરી શકે છે.
7. 99 થી વધે નહી તેવી સંખ્યાઓના વદી સાથેના સરવાળા કરી શકે છે.
8. બે અંકો વાળી દશકા વગરની બાદબાકી કરી શકે છે.
9. બે અંકો વાળી દશકાવાળી બાદબાકી કરી શકે છે.
10. વ્યવહારૂ કોયડા સમજી સરવાળા-બાદબાકી કરી શકે છે.
Std 3 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 3 પેપર બનાવો →