Std 3 · ગણન · વિધાન 4 / 10

નાની મોટી સંખ્યા ઓળખી શકે છે. (ત્રણ અંક સુધીની)

પગલું 4 / 10 — ગણન અભ્યાસક્રમમાં
પેજ ખૂલતાં જ ડિફૉલ્ટ વર્કશીટ આપોઆપ તૈયાર થાય છે — તમારે ફક્ત ઉપરની વિગતો બદલવી હોય તો જ આ બટન દબાવો.
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1 ⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
  • સંખ્યા વાંચન અને લેખન 1 થી 100 સુધી કરી શકે છે.
  • સ્થાન કિંમત દશક સુધી અને સંખ્યાનો સ્થાન પ્રમાણે વિસ્તાર કરી શકે છે.
  • સંખ્યાનો ક્રમ (ની આગળ,ની પાછળ, ની વચ્ચે) લખી શકે છે.
Quick review mix:
35 માં 5 કયા સ્થાન પર છે?
ચોત્રીસ
34 માં 3 નું સ્થાન મૂલ્ય શું?
___, 87
74 માં 4 નું સ્થાન મૂલ્ય શું?
63
___, 78
___, 53
સિત્તેર
ઓગણસાઠ
📝 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
સ્ટેશનરીમાં પેન્સિલના 24 બોક્સ, રબરના 32 બોક્સ અને પેનના 7 બોક્સ છે. શું સૌથી ઓછું છે?
ખાલી જગ્યામાં યોગ્ય ચિહ્ન (<, >, =) મૂકો : 48 ___ 48
આપેલ સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા શોધો : 18, 35, 23, 13
Std 3 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 3 પેપર બનાવો →